Acid Attack (Chapter_6)

(45)
  • 4k
  • 1
  • 1.2k

એસીડ અટેક (ભાગ - ૬ ) “સ્નેહલ તને શું લાગે છે આ કેસમાં ” નીમેષે ગાડીની પાછલી સીટ પર બેઠા બેઠા પોતાની ઉંધી દિશામાં દોડતી દુનિયાને બારીમાંથી જોતા સવાલ કર્યો. “તમે આખી પરિસ્થિતિ સુલજાવી નાખી તો હતી, તો ફરી આ સવાલ કઈ વાતનો ” સ્નેહલ વ્યાસ ગાડી હંકારતા હંકારતા હજુય દરેક પળે ચહેરાના બદલાતા ભાવો નીરખ્યા કરતો હતો. વીસેક વર્ષનો અનુભવ જાણે કામે લાગ્યો હતો અને ચહેરાની દરેક રેખાની સુરન્ગોમાં જાણે એમને ડીટેકટીવો કામે લગાડ્યા હોય એમ ગહન વિચારમાં એ ચહેરો ડૂબેલો હતો. એણે ફરી વાર થોડીક ચુપ્પી બાદ પૂછ્યું “શું થયું સર...” અપના અમુલ્ય પ્રતિભાવ રેટિંગમાં જરૂર આપશો...