બરફના દેશમાં

(14)
  • 3.7k
  • 3
  • 981

બાળવાર્તા સ્પર્ધામાં ઇનામ વિજેતા કૃતિ. કી અને કા, જ્યારે બરફના દેશમાં પહોંચે છે ત્યારે, એ શું જોવે છે, શું અનુભવે છે, એક બાળક તરીકે, બાળવાર્તામાં હાજર છે અહીં. આખરે એમના જાગ્રત અને અર્ધજાગ્રત મનના વિચાર વચ્ચે હકીકતમાં શું બને છે, એ વાંચવા હળવી ફૂલ અને કુલ-કુલ આ વાર્તા વાંચવી રહી...