એકલતા માનવીને કઈ હદ સુધી દોરી જઈ શકે એવી પ્રાણઘાતક નિસહાયતા વચ્ચે જયારે કોઈ અજાણ્યું આવીને નવાં રંગ પૂરે ત્યારે અજાણતાં જ એના તરફની અપેક્ષાઓ વધી જતી હોય છે. અપેક્ષાઓ ફળીભૂત ન થાય ત્યારે