સદાચાર.

(20)
  • 2.9k
  • 1
  • 502

“ પ્રભાવિત કરી ગયો મારા મનને તમારો આ સદાચાર, રાહ ભટક્યા મુસાફરને રસ્તો બતાવવા બદલ આભાર.” શ્રેયસના કહેવાથી કબાટનાં ખાનામાં એના ‘કફલિંક્સ અને ટાઈપીન’ નું બોક્સ શોધવા જતાં સ્નેહાના હાથમાં એક ગુલાબી રંગનો કાગળ આવ્યો. જિજ્ઞાસાવશ એણે કાગળ વાંચ્યો તો ઉપર મુજબની પંક્તિ વાંચવા મળી.