21મી સદીનો સન્યાસ - 7

(24)
  • 4.7k
  • 3
  • 977

ખુલ્લા વાળ માં મારા હાથ ની આંગળીઓ ફરી રહી હતી , હજુ અમારા હોંઠ એક બીજા થી અલગ નહોતા થયા , મેં એની લીપ્સ્ટીક નો એક એક કણ નો આનંદ લીધો , ધ્વની એ પણ મને એના હાથે બાથ ભરી હતી એને વધુ ટાઈટ કરી , અમારા બંને ની આંખો બંદ હતી અને બાળપણ થી લઇ ને અત્યાર સુધી ની યાદો તાજી કરતા કરતા એક બીજા પર પ્રેમ વરસાવી રહ્યા .