પ્રેમ એટલે શું તો કહેવામાં જરાય શરમાવાની જરૂર નથી કે, વિચારવાની જરૂર નથી. બેધડક દિલ ખોલી ને કહી શકો છો કે પ્રેમ એટલે રાધેકૃષ્ણ. હા આથી વિશેષ પ્રેમની પવિત્રાની વ્યાખ્યા બનાવવા માટેના શબ્દો બન્યા જ નથી તેમ કહેવું જરાય ભુલ ભરેલું નથી. કારણકે રાધાનું નામ લેતાં શ્રીકૃષ્ણનું નામ જીભે આવી જ જાય.