Speechless Words CH.18

(21)
  • 4.3k
  • 1
  • 1.4k

પ્રકરણ 17 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ દ્રષ્ટિ સાથેની લવ સ્ટોરી માંડ શરૂ થવાની તૈયારી હતી ત્યાં જ દ્રષ્ટિના પિતાને દેવું વધી જતાં તેમને પોતાનું ઘર વેચીને બીજે રહેવા જતું રહેવું પડ્યું. ત્યારબાદ આદિત્યની મુલાકાત એક બીજી છોકરી સાથે થાય છે. હવે આ લવ સ્ટોરીમાં શું છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...