Acid Attack (Chapter_5)

(48)
  • 4.4k
  • 1
  • 1.3k

એસીડ અટેક (ભાગ - ૫) “એ છોકરાને પણ અહી બોલાવી લો.” નીમેષે સીગાર બુજાવીને ફેંકી દીધી. હવે વખત હતો અત્યાર સુધી પોતાના ડીટેક્ટીવ માગઝ વડે શોધેલી ઘટનાનો પ્રાસંગિક ચિતાર આપવાનો. મિત પણ ત્યાં આવી ચુક્યો હતો. નીમેષે પોતાની વાત એક પછી એક કડીઓને જોડીને કહેવાની શરુ કરી દીધી હતી. સમય સમય પર મનુભાઈ, તેજેન્દ્ર સિંહ અને મિત હકાર પણ પુરાવતા હતા. ડ્રાઈવર સીટ પર બેઠેલો સ્નેહલ વ્યાસ આજે ફરી એક વાર નિમેષના અંદાઝ પર આફરીન પોકારી રહ્યો હતો. એક એક પ્રસંગ, એક એક વાત, ઝીણામાં ઝીણા બનાવની નોધ, શબ્દે શબ્દ પરની પકડ અને એક એક દ્વારા મળેલી માહિતીને મગઝમાં ગોઠવી આખી ઘટનાનું ચિત્ર એણે આબેહુબ તૈયાર કર્યું હતું. અને આ ચિત્રને ત્યાં હાજર બધા જોડાયેલા લોકો એ સ્વીકારી પણ લીધું હતું. આટલા વર્ષોનો અનુભવ બરાબર કામ કરી રહ્યો હતો. અપના અમુલ્ય પ્રતિભાવ જરૂર રેટમાં આપશો....