જીવન ચલને કા નામ

(17)
  • 6.2k
  • 2
  • 1.7k

જીવન એક એવી સફર છે જ્યાં અનેક પડાવ આવતા રહે છે તેમ છતાં ક્યાંય રોકાયા વગર અવિરત ચાલતા રહેવાનું હોય છે. જેવી રીતે એક નાનકડું ઝરણું પર્વતમાંથી નીકળીને દરિયા સુધી પહોંચે છે તેવી જ રીતે આ જીવનપથ પર અનેક મુશ્કેલીઓનો સામનો કરીને આગળ વધતા રહેવાનું હોય છે.જીવનમાં આવતા નાજુક વળાંકોની વાત કહેતો આ લેખ આપને જરુર ગમશે. આપના પ્રતિભાવોની રાહમાં