મનોબંધન

(54)
  • 6.6k
  • 6
  • 1.6k

શું બંધનો દૂનિયા આપે છે કદાચ દૂનિયા આપતી હોય, પરંતુ એને સ્વિકારવુ કે નહિં આખરે તો એ આપણા હાથમાં જ હોય છે. દરેકના પગમાં સાંકળો બંધાયેલી હોય જ છે, કેટલાંક એને લાંબી કરી દઇને જીવવામાં થોડી છુટ લેતા હોય છે, કેટલાંક એ સાંકળના વિસ્તારમાં જ જીવી લેતા હોય છે અને ગણ્યા ગાંઠ્યા એ સાંકળોને તોડીને ઉડવાની હિમ્મત ધરાવતા હોય છે. મમતાની આ વાર્તા, એની પગની સાંકળોની વાર્તા અને સપનાઓની વાર્તા. તો વાંચો મનોબંધન.