સેવન ડેઝ, સિક્સ નાઇટ-૯

(18)
  • 6.3k
  • 2
  • 1.4k

છેવટે એ ઘડી આવી પહોંચી, અમારી કેરાલા છોડવાનું હતું, એક બાજુ ગુજરાત સાદ પાડીને બોલાવતું હતું અને કેરાલા કહેતું હતું કે બસ “બસ છ જ દિવસ છ દિવસમાં જોયું શું છ દિવસમાં પણ જેટલું જોવાનું હતું એમાંથી પણ ઘણું છૂટી ગયું હતું!” સાચી વાત હતી આટલા દિવસમાં જેટલું જોયું, માણ્યુંએ માત્ર બુંદ જેટલું જ હતું, મહાસાગર જેટલી તરસ તો હજુ અકબંધ હતી. ફરી પાછું આવવુંજ પડશે....