લિખિતંગ લાવણ્યા પ્રકરણ 9

(138)
  • 6.4k
  • 2
  • 2.5k

લિખિતંગ લાવણ્યા પ્રકરણ 9 ધારાવાહિક લઘુનવલ આવો પ્રકરણ 9 વાંચીએ, પણ એ પહેલા યાદ કરી લઈએ કે.. ગયા પ્રકરણમાં સુરમ્યાના પરિવારની થોડી વાત આવી. એના પપ્પા અને મમ્મી વચ્ચે તંગ સંબંધ છે, એ આપણને ખબર પડી. લાવણ્યાની ડાયરી વાંચવા અધીરી થયેલી સુરમ્યા વાંચે છે કે લાવણ્યાને સાચી ઘટનાની જાણ કરવામાં આવતી નથી. એના દાદા પિયરથી એની સાથે દૂરની સગી કમલાને રહેવા મોકલે છે. એ લાવણ્યાનું બ્રેઈનવોશ કરે છે. ચંદાબા પણ લાવણ્યાને સમજાવે છે. સહુની વાતનો સાર એ જ હતો કે કુપાત્ર સાથે તારાં લગ્ન થયાં, એ ખૂન કરી જેલમાં ગયો, એને ફાંસી કે જનમટીપ થશે. એની વહુ બનીને એકલા જીવવા કરતાં તું તારું નવું જીવન શરૂ કર. લાવણ્યાના મનોભાવ અને પ્રતિભાવ શું હશે આવો પ્રકરણે નવમાં વાંચીએ.