આજકાલની જનરેશનની જરા વિચિત્ર છતાં કંઇક રંગો ભરેલી અને ઘણી જવાબદારીઓ ને નિભાવતી નાદાનીયત ભરેલી પરિપક્વ લવ સ્ટોરી... મોટા ભાગે જોવા મળતી લવ સ્ટોરીમાં હોય એવો મસાલો કદાચ આમા નહિ મળે તમને, પણ લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ માં કેમ એક બીજાની લાગણીઓ સાચવવી, કેમ લેટ ગો કરવું, કેવી રીતે રિસમણાં મનામણા કરવા એ બધું મળશે. જીવન માં પ્રેમ મહત્વનો હોય છે, પરંતુ જીવન જ જો નહિ હોય તો પ્રેમ નો કોઈ મતલબ રહેવાનો નથી, આવી સકારાત્મક દ્રષ્ટિ ઉજાગર કરતી આ સ્ટોરી છે. આ મારી પહેલી વહેલી બુક છે, ના ગમે તો વધુ સારું લખી શકું એના માટે પ્રેરજો.