21 mi sadi sanyas 6

(28)
  • 6.4k
  • 4
  • 1.3k

ધડકનો જાણે ફાસ્ટ ધબકવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવા જઈ રહી હોય એમ લાગી રહ્યું હતું , આંખે કાળા rayban ના ચશ્માં , સાથળ પર ફાટેલું જીન્સ અને કમર માં એક દમ પાતળી પટ્ટી વાળો બેલ્ટ , રેશમી સ્કાય બ્લુ કલર નું ટોપ પેહરી ને ઉતરેલી એ અપ્સરા બીજું કોઈ ની પણ ધ્વની !!!!!