અનુજ અને ધરા વચ્ચે ધીમે ધીમે વાતચીતનો વ્યવહાર શરૂ થાય છે. પણ હજી તો પ્રેમનો એ કૂમળો છોડ પાંગરે એ પહેલાં જ એકાએક ધરા અનુજને છોડીને ક્યાંક ચાલી જાય છે. વાસ્તવિકતા અને નસીબ વચ્ચે અટવાયેલો અનુજ ફરીથી તેને મેળવી શકે છે કે કેમ પ્રેમનાં રહસ્યો અને તાણાંવાણાંથી ગૂંથાયેલી અનોખી પ્રેમ કહાણી એટલે, ખરતો તારો : એક અનોખી લવ સ્ટોરી.