મધર્સ લવ

(22)
  • 3.8k
  • 605

મધર્સ લવ, આ કહાની છે એક આજના યુગ ની માં પૂજા ની અને તેના 11 વર્ષ ના વ્હાલા પુત્ર નીલ ની, પૂજા ખુબ જ સમજદાર અને ભણેલી હોય છે. તે નીલ ને ભણાવે છે, તેની સાથે એક દોસ્ત ની જેમ જ રહે છે. તે આ સ્ટોરી માં નીલ ને વ્હાલ થી સમજાવીને મેસેજ આપે છે. આમ, આ એક મોરલ સ્ટોરી છે ખરેખર, આજે બધાએ એ મેસેજ જીવન માં ઉતારવા જેવો છે. તો વાંચો... મધર્સ લવ, એક કહાની..