ગપ્પાં (Gappan) (પ્રકરણ-07)

(45)
  • 5.4k
  • 10
  • 1.4k

ક્રિકેટમાં ટાઈ પડતા એક અનોખી શરત રાખવામાં આવે છે અને આ શરતને લીધે ઊઘડે છે જિંદગીનાં અનેક રહસ્યો. ઇતિહાસ, ફિલોસોફી, ફેન્ટસી, હકીકત અને કલ્પનાઓથી સભર ગુજરાતી ભાષાની એક જુદા જ પ્રકારની - જુદા જ વિષયની નવલકથા છે આ... જે કલ્પનાઓનાં અદભુત વિશ્વમાં લઈ જાય છે. ઈશ્વર, જીવ, જગત અને માનવીની આંતરિક ફિલોસોફીને વાચા આપતી આ નવલકથા વાચકને વિચારતા કરી મૂકે તેવી છે.