વિષ્ણુ મર્ચન્ટ - 11

(57)
  • 5.5k
  • 4
  • 1.4k

માતા પિતાનુ છુપાયેલુ સત્ય સામે આવે છે. હજાર પ્રયત્ન છતા વિષ્ણુ માટે કન્યા મળતી નથી. વિષ્ણુને આભાસ થઇ જાય છે કે એને સમાજમાં કન્યા મળવી અશક્ય છે. એક આશા સાથે આર્યાને ફોન કરે છે પણ આર્યા એને બરોડા બોલાવે છે એક સમાચાર આપવા.