બે મિત્રો, બાંકડો ને પેંડા!

(20)
  • 2.7k
  • 5
  • 601

જગદીશભાઈ અને રમણભાઈ બંને મિત્રોને અમુક ચોક્કસ સમયે ઘર છોડીને બગીચાના બાંકડે આવીને બેસવું પડે છે. બંનેને ત્રાસ તો છે જ. પરંતુ કોનો ત્રાસ છે અને કેવો ત્રાસ છે એ જાણવા માટે આ નાનકડું હળવું હળવું નાટક વાંચવું જ રહ્યું. -યશવંત ઠક્કર