Acid Attack (Chapter_3)

(38)
  • 4.1k
  • 3
  • 1.4k

“મારી વાત તો સાંભળ...” કમરની ફરતે વીંટળાયેલા હાથે મનને અનીતા ને પોતાની તરફ ખેંચી લીધી. એના શરીરના ઉભારો એની છાતી સાથે ભીંસાતા એ અનુભવી રહ્યો હતો. એ સુગંધ અને અહેસાસ જાણે મદિરાના જેમ સીધો જ મનન ના રોમે રોમમાં ફેલાઈ ગયો. અનીતાની આખો મીંચાઈ ગઈ એની કમર પર વીંટળાયેલો હાથ એના રોમે રોમમાં તડતડાટ જગાવતો હતો. વિચિત્ર અને આહલાદક આનંદ જાણે અત્યારે એનામાં સમાઇ ગયો હતો. એના હોઠ ફરી અનીતાની ગરદન અને એના વક્ષ તળેટીની મધ્યમાં બીડાયા. અનીતાથી એક આહ નંખાઈ ગઈ, પીઠના ભાગમાં ફરતો મનન નો બીજો હાથ કમર પર વીંટળાયેલા હાથ સાથે વધુ ભીસાયો. માત્ર ચાર સેકન્ડના સમયમાં જાણે વાત વણસી ગઈ કે હોશમાં હોશ આવ્યો હોય એમ અનીતા એ મનન ને આછેટી દીધો. વાંચ્યા બાદ... આપનો પ્રતિભાવ અહી જરૂરથી આપશો...