એક અજાણી મિત્રતા ભાગ -3

(111)
  • 7.2k
  • 16
  • 2.3k

અજાણી મિત્રતા એવા યુવક અને યુવતીની વાત છે, જેમાં યુવક નવપરણિત છે તેની પત્ની સુંદર અને પ્રેમાળ છે. યુવક તેની પત્નીને ખૂબ જ ચાહે છે, પણ અકસ્માતે એક બીજી યુવતીનો ભેટો થાય છે. વાત વાતમાં યુવકથી બોલાય જાય છે કે તે અપરણિત છે. અજાણી યુવતી રાધિકા તારકને જીવ આપી દઈને પણ ચાહે તેવી છે. જ્યારે બીજી બાજુ કસક તેના પતિ તારક વિના રહી શકતી નથી. એક જૂઠ કેવા ભયંકર પરિણામો લાવી શકે તે તે સમજવા તમારે આ વાર્તા તો વાંચવી જ રહી.