ટ્રમ્પ અને બક્ષી: રાત અને દિવસ પહેલાં નહેરુ જેકેટ કહેવાતી હતી અને હવે જે મોદી જેકટ બનીને રાજ કરે છે તે ઇન્ડિયાથી મંગાવી તો ભાઈ કહે છે એવી હવે જાકિટ શોધી જડતી નથી. વ્હોટ? વડોદરાથી બંધુ અનિલ જોશીનો ફોન આવે છે કે યાર, આયાં ઘરમી બહુ પડે છે, ગરમીને ઘરમી કહેવાથી તાપમાન મહેસૂસ થાય છે, અને ઘઘનવાલાને સમઝાય છે કે ઇન્ડિયામાં ઘરમી પડવાના કારણે હવે ઝાકિટ ઝડતાં નથી.