લિખિતંગ લાવણ્યા પ્રકરણ 7

(149)
  • 6.6k
  • 7
  • 2.6k

લિખિતંગ લાવણ્યા પ્રકરણ 7 ધારાવાહિક લઘુનવલ આવો પ્રકરણ 7 વાંચીએ, પણ એ પહેલા યાદ કરી લઈએ કે.. તરંગ પર થયેલો હુમલો, એનો હોસ્પીટલ નિવાસ આ બધું આમ અભિશાપ જેવું ગણાય પણ એ લાવણ્યા માટે આશીર્વાદરૂપ નીવડ્યું. લાવણ્યા અને તરંગ વચ્ચે કશીક તરંગલંબાઈ સ્થપાઈ અને લાવણ્યાની લંબાયેલા હાથમાં તરંગથી હથેળી મૂકાઈ ગઈ. લગ્ન થયાને દિવસો અનેક વીત્યા હતા, પણ રાત આ પહેલી વીતી. એક તરફ પપ્પાજી અને ઉમંગભાઈ હતા જે તરંગને કુપાત્ર ગણી કોઈ વિશ્વાસ નહોતા મૂકતા અને બીજી તરફ લાવણ્યા હતી, જેણે પોતાના જીવનને મહેકાવવાના નિર્ધાર સાથે તરંગને સ્વતંત્ર વ્યવસાય માટે બાર લાખ રુપિયાની મદદ કરવાનું નક્કી કર્યું. લાવણ્યાનું પગલું સાચું હતું જોઈએ સાતમું પ્રકરણ શું કહે છે