હેલેન કેલર

(38)
  • 11k
  • 18
  • 2.1k

આ કથા એક એવી મહિલા ની છે જેણે બાલ્યવસ્થા માં જ જોવાની,સાંભળવાની અને બોલવાની શક્તિઓ ગુમાવી દીધી હતી. જેનું જીવન અંધકારમય,નીરવ અને મૂક બની ગયું હતું, છતાં લોખંડી મનોબળ,આત્મવિશ્વાસ અને પ્રકૃતિ ને પડકાર આપી ને અથાગ સંઘર્ષ કરી ને જીવન ની બધી ઊચાઇઑ સર કરી.તેમણે પુસ્તકો લખ્યા,ભાષણો આપ્યા અને અંધ અને વિકલાંગો ના ઉત્કર્ષ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું.તેમણે સાબિત કરી દીધું કે ગમે તેટલી શારીરિક અક્ષમતા હોય તો પણ દ્રઢ સંકલ્પ,આત્મબળ અને માર્ગદર્શન મળે તો વિકલાંગ પણ જીવન ના ગિરિ શિખર ચઢી શકે છે.