કુંજના બર્થડેના દિવસે જ પ્રેય દ્વારા તેમની ટોળકીને તેની વાત કહેવાથી પ્રેય ખુબ દુઃખી થતા ત્યાંથી નીકળી જાય છે. નિવૃત શિક્ષકો તેની હાલત સમજી જાય છે અને સાથે મળી બર્થ ડે કેક તેના કોફીહાઉસ આપવા જતા રહે છે. પ્રવીણભાઇ રાત્રે ગરીબ અને ભીખારી અવસ્થામાં સુતેલા લોકો સાથે કુંજનો બર્થડે સેલીબ્રેટ કરે છે. બીજા દિવસે કોફીહાઉસ ના ઓપનીગનો દિવસ હોવાથી ખુબ આનંદથી પ્રવીણભાઇ તે દિવસ તેની ગૃપમંડળી સાથે સેલીબ્રેટ કરે છે.......................... વાંચો વિસ્તારપુર્વક આ ભાગ અને આપના પ્રતિભાવ આપતા રહો મિત્રો...