કેટલીક ક્લાસિક કથાઓ...

(29)
  • 3.9k
  • 5
  • 1.1k

અંદર સમાવાયેલી કહાનીઓ માટે Old Wine in New Bottle કહેવું હોય તો કહી શકાય. પણ જૂની સ્મૃતિઓ જેમ GEM જેવી કિંમતી હોય છે, એવી જ રીતે ભૂતકાળમાં બનેલી અસંખ્ય ઘટનાઓમાં અદભૂત ફેકટર્સ આપણા દિલના તારોને કોઈપણ કાળમાં ઝણઝણાટી આપવાની તાકાત હોય છે. જરૂરી એ છે કે તે આપણી માતૃભાષામાં વંચાયેલી હોય... આશા રાખું કે અહીં આપેલી સાવ ચપટી જેટલી જ કથાઓ એવી અસર આપી શકશે. જો આવી કહાનીઓ વધારે વાંચવામાં તમને વધારે રસ હોય એક સરસ કોમેન્ટ રૂપે રિક્વેસ્ટ મોકલજો...બીજી આવ્યે જ સમજો પછી.