હું મહારાજને પગે નહિ લાગું

(38)
  • 2.3k
  • 5
  • 449

વાર્તા વિષે તક્ષુને સાસરીમાં બધી વાતનું સુખ છે પણ એને પોતાના વિચારો મુજબ નિર્ણય લેવાની આઝાદી નથી. પરિવારમાં એની સાસુ મધુબહેન સર્વોપરી છે. પરંપરા અને સંસ્કાર બાબત એમના નિર્ણય પરિવારમાં બધાંએ માનવા પડે છે. તક્ષુને આ બંધન આકરું લાગે છે. પરિણામે પરિવારમાં સંઘર્ષ થાય છે. આ સંઘર્ષનો અંત કેવો આવે છે એ જાણવા માટે આ વાર્તા વાંચો.