Whatsapp love-2

(115)
  • 7.6k
  • 20
  • 3k

આ story છે એક નવયુવાનની, જે railway station પર એક સુંદર યુવતી ને જુવે છે. તેને જોતા જ તે તેને પોતાની મનની માણીગર માની બેસે છે. પણ તે પેલી યુવતીનું નામ પણ જાણતો નથી. તે યુવતી station પરથી અલગ થઇ જાય છે. પોતાના પ્રેમને પામવા માટે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.