એક અજાણી મિત્રતા - 2

(117)
  • 6.8k
  • 15
  • 2.6k

એક અજાણી મિત્રતા એક તાજા પરણેલ યુવક તારક અને સાવ કુંવારી નવયુવતી રાધિકાની પ્રણય કહાની છે. તારકને કસક નામની સુંદર પત્ની છે, હજુ નવા સવા લગ્ન થયેલ છે. રાધિકાને લગ્ન માટે ઘણા માંગા આવી ચુક્યા છે. પણ રાધિકાને મનનો માણીગર હજુ સુધી મળ્યો નથી. ટ્રેનની સફરમાં તારકને જોતા વેંત જ રાધિકા તારક પ્રત્યે અદમ્ય આકર્ષણ અનુભવે છે. તારક પણ સિફત પૂર્વક પોતે અપરણિત છે તેવું જણાવે છે. ટ્રેનમાં એક બાળકને સહુ રાધિકા અને તારકનું બાળક હોય તેમ સમજે છે. વધુ વાંચવા માટે ડાઉન કરો. અને આપના પ્રતિભાવો આપો.