રહસ્યજાળ-(૭) વિસ્ફોટ

(189)
  • 9.5k
  • 9
  • 3.9k

રહસ્યજાળ-(૭) વિસ્ફોટ લેખક - કનુ ભગદેવ રાજકોટના રેસકોર્સ ચોકમાં બેઠેલ એક યુવતી અને યુવાન - પત્નીને છૂટાછેડા આપવાનું વિચારી રહેલ યુવાન જુગલકિશોર અને સુરભી નામની તેની પ્રેમિકા - પાંચ દિવસમાં છૂટેછેડા આપવાનો નિર્ણય વાંચો, રહસ્યમયી વાર્તા કનુ ભગદેવની કલમે...