કેટલીક ક્યુટ કથાઓ...

(44)
  • 5k
  • 6
  • 1.2k

પ્રસ્તુત નાનકડી પણ ક્યુટ (માસૂમ) વાર્તાઓ આપણી આસપાસ જ બનતી રહેતી હોય છે. એક બાળક જેવું દિલનો સરવાળો કરી દિમાગની બાદબાકી કરીએ તો લાઈફમાં એવાં ફેકટર્સ સતત મળતાં રહે છે, જેના માટે ઘણીવાર આપણે મીઠ્ઠી નહિ પણ મિથ્યા દોડ કરતા રહેતા હોઈએ છીએ.