મોટીવેશનનું મોનેટાઈઝેશન

(19)
  • 4.2k
  • 5
  • 811

પૈસો કમાવાની પ્રેરણા આપતાં મોટીવેશનલ સ્પીકરોનાં ફાટેલા રાફડા વચ્ચે એક વક્તા નવો ચીલો ચાતરે છે... પૈસાનું જીવનમાં કેટલું મહત્વ હોવું જોઈએ તેનો ઉમદા સંદેશો આપે છે પણ...એક ટૂંકી વાર્તા