Acid Attack (Chapter_1)

(41)
  • 6.5k
  • 14
  • 2.4k

અંધારી શેરીમાં જાણે કે આકાશમાંથી તૂટેલા તારા દ્વારા સર્જિત પ્રકાશનો લિસોટો પસાર થાય એમ લટક-મટક ચાલતી અનીતાને મનન ફાટી આંખે જોઈ રહ્યો હતો. આ એજ દિવસ હતો જ્યારે એણે માંડ હિમ્મત એકઠી કરી હતી અને દિલની વાત પ્રથમ વખત જ પૂછી લીધી હતી અને... એણે આવેશમાં આવી જે કર્યું એના કારણે જ કદાચ અનીતા ત્યાંથી કઈ પણ સાંભળ્યા કે કહ્યા વગર નીકળી ગઈ હતી. હજુય એ સરતા પ્રકાશ જેવા તેજને ચાલ્યા જતો મનન પેલા આડછની દિવાલના ટેકે ઊભો રહીને બસ જોઈ રહ્યો હતો. કદાચ પાછી વળતી એ આંખમાંથી ફેકાતી એ નજરને ઝપટી લેવાની એ આશા સેવી રહ્યો હોય, પણ અનીતાએ નીકળીને વળાંક લીધો ત્યાં સુધી એક વાર પાછા ફરીને એક પળ માટે પણ જોયું નાં હતું. ....વધુ વાંચો તમારા અમુલ્ય પ્રતિભાવો જરૂરથી આપો.