જર્મન કવિે ગેટેની અજબ પ્રેમ કી ગઝબ કહાની

(20)
  • 5.8k
  • 7
  • 1k

જીવનના ઉંડા અનૂભવો,તેમાંથી ઉભરાતી વેદનાઓ અને તેમાંથી મળતા જ્ઞાન થકી મહાન બનેલા કવિ ગેટેને લોટ ક્યારે મળે છે ત્યારે ૬૦ વર્ષની કેસ્ટનરની વિધવા તરીકે મળે છે. સતત ૪૫ વર્ષ સુધી લોટ નામની તરૂણી ગેટેના શરીરના અંશની જેમ જીવતી હતી. લોટની મહાન સૌંદર્યકારાને કારણે જગતને ગેટે નામનો મહાન જગતને ભેટ મળ્યો.ગેટે નામના કવિની ગહેરી ચોટની કારણ બની.એક મહાન આત્માને પ્રેમ ના મળી શકતા વર્ટેર નામની મહાન નવલકથા જ્ન્મ પામી. એક નરને નારીની કેટલી અદમ્ય ઝંખનાં.. શું એ નારીનું મન કદી વિચલિત નહી થતું હોય.. નારી ચારિત્ર્યની અદમ્ય પરિક્ષામાં પાસ થયેલી લોટનું કોમળ હ્રદય ક્યારેય પણ ઇન્કલાબી નહીં બન્યું હોય.. ચારિત્ર્ય અને હ્રદયની કસૌટી કરતી ગેટેની આ કહાનીમાં વાંચનારે નક્કી કરવાનું છે કે, અદ્ર્શ્ય દેખાતું ચારિત્ર્ય મહાન કે ધબકતું હ્રદય મહાન છે...