પહેલી વાર્તા માં જણાવવાનો પ્રયત્ન કર્યો છે કે આપણે કરેલા કર્મો ચાહે તે સારા હોય કે નરસા તેના પરિણામ આપણે કોઇના કોઇ રૂપે ભગવાન આપે જ છે. બિજી વાર્તામાં આજના યુગમાંં ફેસબુક જેવી શોશિયલ સાઇટ્સના દુરૂપયોગ વિષે જણાવવાનો પ્રયત્ન કર્યો છે. તો વાંચતા રહો આ શોર્ટ સ્ટોરીની બીજી સીરીઝ અને આપના પ્રતિભાવો મને આપતા રહો.