ઈન્ટરનેટનાં ઉપવાસ

(20)
  • 3.1k
  • 3
  • 746

-તને આ બધાં જ કામો માટે ટાઈમ છે, અને મારી પાસે બે ઘડી બેસવાનો જ ટાઈમ નથી જોઈ લીધો મેં તારો પ્રેમ. હવે તું મને પહેલાંના જેવો પ્રેમ નથી કરતી. -અચ્છા, એમ વાત છે તો લો ને, હું તમારી પાસે બે ઘડી નહીં, બાવીસ ઘડી સુધી બેસું. પણ પછી તમે મને કામમાં મદદ કરજો. આમ પણ લગ્ન પહેલાં તમે મારા માટે ચાંદ-તારા તોડી લાવવાનું કહેતા હતા, પણ તે તો મારે જોઈતા નથી. એટલે તમે ફક્ત બજારમાંથી સ્વીટ-સબ્જી લાવી આપવાનું અને ગીફ્ટ પેકિંગનું કામ કરી આપજો.