ગૌ રક્ષા અને તેનું મહત્વ

(11)
  • 4.3k
  • 7
  • 1.7k

થોડી સદીઓ પહેલા ગાયમાતાનું ભારતીય સમાજમાં જેવું સ્થાન રહેલું હતું એવું અત્યારે રહેલું નથી. ગાયમાતાની આવી આલોચનાથી આમ તો આપણે આપણા ખુદનું જ નુકશાન કરી રહ્યા છીએ. અહી એક વાત જાણવાલાયક બને છે કે વર્ષો પહેલા લાભદાયી ગાયમાતાને ભારતવાસીઓએ આમ અચાનક કેમ પોતાના જીવનમાંથી ત્યજી દીધેલી. આપણને એના માટે ઇતિહાસના ઊંડાણમાં નજર કરવી પડશે. આ લેખમાં એ જ ઇતિહાસના ટૂંકા ઉલ્લેખ સાથે ગાયની રક્ષા અને તેનું મહત્વ સમજાવ્યું છે.