એક પતંગિયાને પાંખો આવી-14

(18)
  • 3.9k
  • 4
  • 1.1k

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૧૪ સીટ નંબર ૧૭ ના વ્યક્તિ સાથે નીરજાનો મનોમન અણગમો. ચેરાપુંજી વ્યોમા સાથે જવાની નીરજાની માંગણીની વાત યાદ આવવી. સીટ નં. ૧૭ પર બેઠેલ વ્યક્તિ અનુપમ કુમાર સાથે નીરજાની વાત થવી. વાંચો આગળની રસપ્રદ વાર્તા.