મહાસંગ્રામ

(20)
  • 2.1k
  • 1
  • 469

આ સરિતાની કહાની છે. જે એક પ્રતિભાશાળી સ્ત્રી છે પણ એ સંજોગો સામે અને એના પતિ સામે લાચાર થઈને જીવી રહી છે. એ પતિ તરફથી થતા અન્યાયો સહન કરતી જ રહે છે. પરંતુ, એક દિવસ એવું બને છે કે સરિતાનું મન પોકારી ઊઠે છે : ‘બસ, બહુ થયું. હવે વધરે સહન નથી કરવું.’ એ દિવસે શું બને છે અને સરિતાના મનમાં કેવાં કેવાં તોફાનો ઊઠે છે એ આ વાર્તામાં પ્રગટ કરવાનો મેં પ્રયાસ કર્યો છે. મારી બીજી વાર્તાઓની જેમ વાર્તા પણ અપ સહુને ગમશે એવી મને આશા છે. પ્રતિભાવો જરૂર આપશો. -યશવંત ઠક્કર