દીકરી - National Story Competition-Jan

(41)
  • 6.1k
  • 9
  • 1.4k

દીકરી- એક એવી વાર્તા જેને આજ સુધીમાં કોઈક ને કોઈકે તો જોયી જ છે. જયારે એક દીકરી ઘર છોડીને કોઈની સાથે ભાગી જાય છે ત્યારે તેના પિતા અને પરીવારની શું હાલત થાય છે તેનો થોડોક અણસાર આ વાર્તામાં છે.આ વાંચીને જો એક પણ દીકરી-પિતા કે પરિવારનાં જીવનમાં ખુશીઓ આવે તો આ લખવાનો હેતુ સાર્થક થશે.