Love Junction Part-17

(90)
  • 9k
  • 10
  • 2.1k

પ્રેમ આરોહી ને મળવા માટે જવાનો છે અને તે થોડો નર્વસ હોવાથી તેને પ્રિયા અને ખુશી થોડી ટીપ્સ આપે છે અને ત્યારબાદ ઘરે જાય છે ત્યારે પ્રેમ ની નાની બહેન હોસ્ટેલ પર થી ઘરે આવે છે અને પ્રેમ નું લેપટોપ વાપરે છે જેમાં તે વોલપેપર પર કોઈ અજાણી છોકરી ના ફોટા જોઇને પ્રેમ ને તેના વિષે પૂછે છે અને પ્રેમ તેને કઈ જ જવાબ આપતો નથી તેથી તે તેની મમ્મી ને જઈને વાત કરવાનુ કહે છે હવે