કોફી હાઉસ - પાર્ટ ૪

(246)
  • 17k
  • 15
  • 6k

કોલેજના રોમિયો ટાઇપ રોમિલે કુંજનને હેરાન કરી એ વાતની જાણ થતા પ્રેય તેની કુંજ માટે રોમિલ સાથે લડી પડે છે અને કુંજનના મન પર તેની ખુબ સારી છાપ પડે છે. બન્ને એક વખત કોલેજ ટાઇમ બાદ કોફીહાઉસ માં મળે છે અને વરસાદી માહોલમાં પ્રેય તેને લોંગ ડ્રાઇવ પર આવવા પ્રપોઝ કરે છે. શું આ લોંગ ડ્રાઇવ બન્નેને એકબીજાની નજીક લાવશે જાણવા માટે વાંચો કુંજ અને પ્રેય(કુંજેય) ની લવ સ્ટોરીનુ ચોથુ ચરણ............... મિત્રો આપના પ્રતિભાવ મારા માટે ખુબ મહત્વ ધરાવે છે તો પ્લીઝ પ્લીઝ પ્લીઝ આપના પ્રતિભાવ કે સુચનો મને whats app અથવા e-mail દ્વારા આપતા રહો જેથી હું વધુ આપને ગમતુ વાંચન સાહિત્ય આપને પીરસી શકુ. થેન્ક્સ...................