પ્રિયતમાં, ગ્રામ્ય વિસ્તારના બે પ્રમીઓની વાત છે. તેઓ જમીની હકીકતથી જોડાયેલ છે. તારક અને ભારતીનો જન્મ નાના એવા ગામમાં થયો છે. બંને વચ્ચે ઉમરનો ફર્ક માત્ર ચાર મહિના છે. તેઓ બાળપણથી સાથે જ ભણ્યા છે. અને બાળપણની પ્રીત ભાગ્યે જ ભુલાતી હોય છે. ભારતીને અભ્યાસ અર્થે બીજા શહેરમાં જવું પડે છે. ત્યારે ભારતી અને તારકને એક એક પળ પણ એક એક યુગ જેવી લાગે છે. વધુ જાણવા માટે વાર્તા વાંચો. અને વાંચીને આપનાં પ્રતિભાવ જરૂરથી આપશો. મારી વાર્તા દર બુધવારે આવે છે.