ત્રણેક વર્ષ પહેલાં મારી પોતાની સાથે ઘટેલી ઘટનાના આધારે લખાયેલો અને ગુજરાતી ઓનલાઈન મેગેઝીન ઓપીનિયનમાં સ્થાન પામેલો આ લેખ કાયમી ધોરણે લીલો (એવર ગ્રીન) છે. સુફિયાણી સલાહ નહીં પણ બે વાસ્તવિકતાથી ઘેરાયેલો છે. એક- કરકસર અને કંજુસાઈ વચ્ચેનો ફરક, ૨-પોતાનાથી નાની ઉંમરનો વ્યક્તિ પોતાના જેવો અને જેટલો અનુભવી નથી જ એવી માનસિકતા.