વિવાહ

(47)
  • 7k
  • 10
  • 1.6k

Solanki Paresh sparesh630@gmail.com love marriage or arrenge marriage લવ મેરિજ મતલબ તમે ખુદે જ પસંદ કરેલા પાત્ર સાથે લગ્ન કરો છો. તમે તેની સાથે અનેક લાગણીઓ થી બંધાયેલા હોય છે. જે તમે પહેલા થી જ નક્કી કરીને રાખ્યુ હોય છે આજકાલ તો લવ મેરિજ ફેશન છે. તમે તેની સારી ખરાબ અાદતો અને અેના વિચારો થી પણ પરિચીત હોવ છો. કુટેવ તથા સારી ટેવોની પણ જાણ હોય છે. જ્યારે અરેન્જ મેરીજમા અેનુ વિરુધાર્થી હોય છે. અરેન્જ મેરીજ એટલે તમારા પરીવાર જનોની મરજી થી તથા તમારી મરજી થી થયેલા વિવાહ . અરેન્જ મેરીજ મા તમે તમારા પાત્ર વિશે કશુજ જાણતા નથી હોતા.