બચપણ માં સૌથી વ્હાલું લાગતું નામ હોય છે.. માં. આપણી ખુશી, આપણે જ્યારે રડતા ત્યારે મમ્મી આપણી સાથે જ હતી. માં ની આંગળી પકડી ને આપણે બાળપણ માં કેવા નિર્ભય થઇ ને ફરતા હતા... માં વિના સુનો સંસાર કદાચ આ જ અર્થમાં હશે. પહેલે દિવસે ઉજ્જવળ ભવિષ્ય ના સપનાઓ જોઈને પરાણે અથવા મારીને પણ સ્કુલે મોકલતી માં પાછળ થી રડતી હોય છે. તો ચાલો આજે થોડું માં વિશે વાંચીએ.. એક સુંદર કવિતા સાથે...