પ્રેમ સર્વત્ર છે

(11)
  • 3.2k
  • 1
  • 602

સફળતા માટેના પુરુષાર્થનો આધાર ઈચ્છા ની તીવ્રતા પર રહેલો છે અને ઈચ્છા જ્યાંથી ઉદ્દભવે છે તે મૂળ ઉદ્દગમ નું નામ છે પ્રેમ. પ્રેમ માં સર્જન ની અદભુત શક્તિ રહેલી છે. મનુષ્ય શક્તિ નો પુંજ છે. ઈશ્વર નો યુવરાજ હોવાના કારણે તેને આ સંસારમાં પ્રગટ અથવા અપ્રગટ રૂપે છે. પ્રેમ સ્વયં સર્જન કરે છે. જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં કદાચ કૃષ્ણ જેવું દેવત્વ ઉત્પન્ન થાય છે. જે માણસ બધા માં પ્રેમ જ દેખે છે. જેની ઉપર તેને પ્રયુક્ત કરવામાં આવે છે તે સમર્થ બને છે. શરત માત્ર એટલી છે કે પ્રેમ સાચા અર્થ માં પ્રેમ હોવો જોઈએ. Love is everywhere and in everything.