જન્મતારીખ અને આપનું ભવિષ્ય 3

(33)
  • 9k
  • 14
  • 2.1k

વ્યક્તિ સ્વભાવ અને તેના ગુણો બધુ જ તેની જન્મ તારીખના આધારે હોય છે. જે દિવસે વ્યક્તિ જન્મ્યો હોય તે દિવસની રાશિ પ્રમાણે અને જે તે તારીખે જન્મ્યો હોય તે પ્રમાણે તેનો સ્વભાવ જિંદગીભર રહે છે. વ્યક્તિની ઓળખ સમા પ્રેમ, જીવનસ્તર, બુદ્ધિચાતુર્ય, વાકછટા, પસંદ-નાપસંદ બધુ જ તેના જન્મના દિવસથી જ નક્કી થઈ જાય છે. વ્યક્તિ જે દિવસે જે તારીખે જન્મ્યો હોય તે જ તેનો મૂળાંક બને છે. વ્યક્તિના જીવનમાં અંકો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. જેમની પાસે કુંડળી ન હોય કે જ્યોતિષ પાસે જઈ શકો તેમ ન હો તો આજે તમને માત્ર તમારી જન્મતારીખના આધારે તમે કેવા સ્વભાવવાળા છે, તમારા જન્માંક પ્રમાણે તમારો સ્વભાવ કેવો છે તમે જીવનમાં શુ પ્રાપ્ત કરશો અને શું ગુમાવશો શું કરવું અને શું નહીં સંપૂર્ણ વાતો તમારી જન્મ તારીખ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. વાંચીને પ્રતિભાવ જરૂરથી આપશો..