સમયપાલન

(38)
  • 6k
  • 2
  • 1.3k

આગલી સાંજે ફરી એજ બાંકડે બંને જણા જયારે એકબીજાના હાથ પકડીને બેઠા ત્યારે અંકિતાએ વરુણને જણાવી દીધું હતું કે તારી સાથે અમેરિકા આવવાનું ભલે અત્યારે શક્ય ન હોય પણ હું તો તારી રાહ જોઇને બેસી રહીશ. તારે મને જીવનસાથી તરીકે ત્યાં લઇ જવાની છે.