કશ્મકશ, કશ્મકશ, કશ્મકશ... માનવ સંબંધો, ખાસ કરીને દાંપત્યસંબંધ, એક અત્યંત જટીલ સંબંધ હોય છે. શું સાચું, શું ખોટું, શું યોગ્ય, શું અયોગ્ય, જિંદગીભર જવાબ શોધતાં રહો, જવાબ મળશેક ખરા કે